પ્રેગ્નેન્ટ એમી જેક્સને બૉયફ્રેન્ડ સાથે એન્જોય કર્યું હોલિડે

  • 5 years ago
બૉલિવૂડ એક્ટ્રેસ એમી જેક્સન હાલ પ્રેગ્નેન્સીને એન્જોય કરી રહી છે તેને 22મા સપ્તાહની પ્રેગ્નેન્સી છેકામમાંથી સમય કાઢીને એમીએ બૉયફ્રેન્ડ સાથે હૉલિડે પર ગઈ હતી કપલેમનગમતા ડેસ્ટિનેશન મારાકેચમાં સમય વીતાવ્યો હતોએમીએ 31 માર્ચ 2019ના દિવસે પ્રેગ્નેન્સીને ઓફિશિયલ કરી હતી આકપલ 2020માં લગ્ન કરશે

Recommended