સુરતના અગ્નિકાંડને પગલે વડોદરામાં ફાયર સેફ્ટીની એનઓસી લેવા માટે લાઇનો લાગી

  • 5 years ago
વડોદરા: સુરતમાં થયેલી અગ્નિકાંડની ઘટના બાદ વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા ફાયર સેફ્ટી અંગે સપાટો બોલાવ્યો છે, ત્યારે ફાયર સેફ્ટીની એનઓસી લેવા માટે ફાયર બ્રિગેડની મુખ્ય ઓફિસ બદામડી બાગ ખાતે કોચિંગ ક્લાસીસના સંચાલકો સહિત વિવિધ સંસ્થાઓના સંચાલકોની લાઇનો લાગી હતી સંસ્થાઓના સંચાલકોએ એનઓસી માટે યોગ્ય ગાઇડ લાઇન ન હોવાનો આક્ષેપ મૂકી સમય આપવા માટે લાગણી વ્યક્ત કરી હતી

Recommended