સ્પેનના બાર્સેલોનામાં મોદીના જીતની ઉજવણી, ઢોલના તાલે ગુજરાતીઓએ લીધી હિંચ

  • 5 years ago
ભાજપે લોકસભાની 26માંથી 26 બેઠક ઉપરાંત વિધાનસભાની પેટા ચૂંટણીની પણ તમામ ચાર બેઠક પર જીત મેળવી છે ત્યારે દેશ જ નહીં વિદેશમાં પણ ભાજપનાજીતની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી સ્પેનના બાર્સેલોનામાંબીજેપી સમર્થકોએઢોલ-નગારા અને ડીજે સાથે રાજમાર્ગો પર વિજયયાત્રા કાઢીહતી ભાજપસમર્થકોએ ફટાકડા ફોડી મોદી મોદીના નારા લગાવ્યા હતા અને આવિજયોત્સવ મનાવ્યો હતો સ્પેનમાં તહેવાર જેવો માહોલ જોવા મળ્યો હતો લોકોએ હર હર મોદીના નારા લગાવી મોદીને જીત માટે શુભકામના પાઠવી હતી

Recommended