ડાકોરમાં તાંત્રિક વિધિની આશંકા રાખી શિષ્યે ગુરુની હત્યા કરી

  • 5 years ago
નડિયાદ- ઠાસરા:ડાકોર ખાતે આવેલા કાઠીયા ખાકચોક મંદિરમાં સાધુઓ વચ્ચેનો સંઘર્ષ લોહિયાળ બનતા શિષ્યએ પોતાના ગુરુની હત્યા કરી હતી જ્યારે અન્ય એક સાધુ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સારવાર માટે અમદાવાદ ખસેડાયો છે પોલીસે આરોપી સાધુની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે

Recommended