‘કોઈપણ પરિણામ અંતિમ હોતું નથી’, નબળા પરિણામને પણ સેલિબ્રેટ કરો
  • 5 years ago
વીડિયો ડેસ્કઃ ગુરુવારે ધોરણ 12 સાયન્સનું પરિણામ ગુજરાત બોર્ડે જાહેર કર્યું છે ધો 12 સાયન્સનું 7190 ટકા પરિણામ જાહેર થયું છે જેમાં 7183 ટકા છોકરાઓ અને 7201 ટકા છોકરીઓ પાસ થતા ફરી એકવાર બોર્ડના પરિણામમાં છોકરીઓએ મેદાન માર્યું છે આ વર્ષે ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓનું નબળું પ્રદર્શન જોવા મળ્યુ છેજ્યારે આ વર્ષે પણ ગુજરાતી માધ્યમ કરતા અંગ્રેજી માધ્યમનું પરિણામ વધુ આવ્યું છે અંગ્રેજી માધ્યમનું પરિણામ 7513 ટકા અને ગુજરાતી માધ્યમનું પરિણામ 7109 ટકા પરિણામ જાહેર થયું છે ત્યારે જે વિદ્યાર્થીઓનું નબળુ પરિણામ છે અથવા નાપાસ થયા છે તેમના માટે આ વીડિયો ખાસ છે જાણીતા સાઇકોલોજિસ્ટ ડૉ પ્રશાંત ભીમણીએ કહ્યું કે, ‘કોઈપણ પરિણામ અંતિમ હોતું નથી’ તેમણએ નબળા પરિણામને પણ સેલિબ્રેટ કરવાની અને વાલીઓએ સંતાનોને ટોકવા નહીં તેવી વાત કરી છે
Recommended