સુરત જિલ્લાના ત્રણ ગામના રહિશોએ ક્લેક્ટર કચેરીએ પાણી મુદ્દો સુત્રોચ્ચાર કર્યા

  • 5 years ago
સુરતઃજિલ્લાના ત્રણ ગામના રહીશો કલેકટર કચેરી પહોચ્યાં હતાં પાણી આપવાની માંગ સાથે મહિલાઓ અને પુરુષો પહોંચ્યા કલેકટર કચેરી પહોંચી વિરોધ પ્રદર્શન કર્યું હતું માંગરોળ,માંડવી,ઉમરગામ ગામના લોકોએ એકત્ર થઇ વિરોધ નોંધાવ્યો હતોગામમાં પાણીની સમસ્યા અંગે ક્લેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતુંગ્રામ્ય વિસ્તારમાં પાણી આપવાની ગામ વાસીઓને માંગ કરી હતી અંદાજે 100 જેટલા મહિલા અને પુરુષ કલેકટર કચેરી ખાતે પહોંચી વિરોધ નોંધાવ્યો હતો મહિલાઓએ ખાલી પાણીના બેડા લાવી વિરોધ કર્યો હતો મહિલાઓએ કલેકટર કચેરીમાં પાણીના બેડા ખખડાવી સુત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો

Recommended