ઈઝરાયલે કરેલી એરસ્ટ્રાઇકમાં હમાસ કમાન્ડર મરાયો, રૉકેટ હુમલામાં અત્યાર સુધીમાં 26ના મોત

  • 5 years ago
ઇજિપ્ત અને સંયુક્ત રાષ્ટ્ર લાંબા સમયથી સંઘર્ષ વિરામની કોશિશ કરી રહ્યા હતા, જેમાં ગાઝા પટ્ટી પર અથડામણના સમાચારો આવ્યા છે હાલના વર્ષોમાં આ સૌથી ભીષણ અથડામણ છે, જેમાં બે દિવસમાં ચાર ઇઝરાયલ અને 23 પેલેસ્ટિનિયન્સના મોત થયા છે હમાસ ટીવી સ્ટેશનના એક રિપોર્ટ અનુસાર, સંઘર્ષવિરામ માટે બંને પક્ષોની સહમતિ હતી, પરંતુ ઇઝરાયલ તરફથી કોઇ પ્રતિક્રિયા નથી આવી ઇઝરાયલ આર્મીએ રવિવારે કહ્યું કે, ઇઝરાયલ ક્ષેત્રમાં 600થી વધુ વધુ રોકેટ ફેંક્યા છે જ્યારે ઇઝરાયલે તેના જવાબમાં 320 ઠેકાણાંઓને નિશાન બનાવ્યા

Recommended