વર્ષોથી ચાલતી શનિવારી બજાર આજથી બંધ, જગ્યા પર ફેન્સિંગ લગાવાઇ

  • 5 years ago
રાજકોટ: રાજકોટના કાલાવડ રોડ પર વર્ષોથી શનિવારી બજાર ભરાય છે પરંતુ મહાનગરપાલિકાએ આ બજાર બંધ કરી દેતા આજે શનિવારથી બંધ થઇ ગઇ છે આ બજાર બંધ થઇ જતા હજારો ગરીબ વેપારીઓ અને ખરીદી કરનાર લોકો રઝળી પડ્યા છે સાથોસાથ આ જગ્યા પર પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે ઘર્ષણ ન થાય તે માટે પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો છે આ જગ્યા પર મનપા દ્વારા ફેન્સિંગ કરી દેવામાં આવ્યું છે

Recommended