રાહુલને આદિવાસીઓની હત્યા અંગેના નિવેદન માટે ECએ નોટિસ ફટકારી, 48 કલાકમાં જવાબ માગ્યો

  • 5 years ago
કોંગ્રેસઅધ્યક્ષરાહુલ ગાંધીને ચૂંટણી પંચે નોટિસ ફટકારી છે આ અંગે તેમણે 48 કલાકમાં જવાબ આપવો પડશે જો કે, રાહુલે 28 એપ્રિલે મધ્યપ્રદેશમાં શહડોલની ચૂંટણી સભામાં કેન્દ્ર સરકારની વિરુદ્ધમાં નિવેદન આપ્યું હતું તેમણે કહ્યું હતું કે,નરેન્દ્ર મોદીએ એક નવો કાયદો બનાવ્યો છે, જેમાંઆદિવાસીઓને ગોળી મારી શકાય છે તેવો ઉલ્લેખ છે જનજાતિયો પર હુમલા કરી શકાશે, તમારી જમીન પણ લઈ લેવાશે, તમારું જંગલ લઈ લેવામાં આવશે, તમારું પાણી છીનવી લેવામાં આવશે

Recommended