ભૂતકાળમાં ઘણા સાથે રિલેશનશિપમાં હતી, એ લોકો હવે હેરાન નહીં કરેને?

  • 5 years ago
વીડિયો ડેસ્કઃ દિવ્ય ભાસ્કરડોટકોમના સ્પેશિયલ પ્રોગ્રામ સંબંધોની સાયકોલોજીમાં આપનું સ્વાગત છે આ પ્રોગ્રામમાં જાણીતા સાયકોલોજિસ્ટ પ્રશાંત ભીમાણી લોકોની સમસ્યાના નિવારણ માટે જરૂર સલાહસૂચન આપે છે પ્રશાંતભાઈને એક છોકરીએ પૂછ્યું છે કે, ‘મારે ભૂતકાળમાં ઘણી બધી રિલેશનશિપ હતી, પણ અત્યારે નથી ઘણાં લોકો સાથે મારા શારીરિક અને ઇમોશનલ સંબંધો હતાં મને હવે બીક લાગે છે કે, મારા લગ્ન થવાના છે એ બધા સંબંધોની અંદર કોઈ કે મારી અંગત પળોના ફોટો કે વીડિયો મોકલી મને કોઈ હેરાન તો નહીં કરે ને?’ જાણો વીડિયોમાં પ્રશાંત ભીમાણીનો જવાબ

Recommended