'મણિકર્ણિકા'ની એક્ટ્રેસ અંકિતા ઢોલના તાલે નાચી, એક્સાઇટમેન્ટમાં બૉયફ્રેન્ડને લિપ Kiss કરી

  • 5 years ago
ફિલ્મ મણિકર્ણિકાથી બૉલિવૂડમાં ડેબ્યૂ કરી ચૂકેલ એક્ટ્રેસ અંકિતા લોખંડેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે કોઈ લગ્નમાં અંકિતા પોતાના બૉયફ્રેન્ડ વિક્કી જૈન સાથે ડાન્સ કરી રહી છે તેમાં અચાનક જ એક્સાઇટમેન્ટમાં અંકિતા વિક્કીને કિસ કરી લે છે વીડિયોમાં બંનેની જબરદસ્ત કેમેસ્ટ્રી જોવા મળે છે

Recommended