લલિત કગથરાએ પરિવાર સાથે સમય વિતાવ્યો

  • 5 years ago
રાજકોટ લોકસભા કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરા પરિવાર સાથે જમતા નજરે પડ્યા હતા હાલ ઉનાળામા કેરીની સીઝન ચાલી રહી છે ત્યારે લલિત કગથરા ધર્મપત્ની, બંને દિકરાઓ અને પુત્રવધુઓ સાથે કેરીના રસની મજા માણી હતી રોજ તો નાસ્તો કરીને નીકળી જતા પણ ઘણા સમય બાદ પરિવાર સાથે ભોજન લઇ પરિવાર સાથે સમય ગાળ્યો હતો

Recommended