Speed News: ચીફ જસ્ટીસ રંજન ગોગોઈ સામેના કેસમાં કોર્પોરેટ હાઉસનો હાથ હોવાનો દાવો

  • 5 years ago
CJI રંજન ગોગોઈ સામેના યૌનશોષણ કેસમાં વકીલ ઉત્સવ બેંસે કોર્ટમાં CCTV ફૂટેજ સહિતના દસ્તાવેજ રજૂ કર્યા છે વકીલે દાવો કર્યો કે, ગોગોઈ સામે ષડયંત્ર રચાયું છે, જેમાં કોર્પોરેટ હાઉસનો હાથ છે આ તરફ કોર્ટે યૌન શોષણનો આરોપ લગાવનાર મહિલાને શુક્રવારે કોર્ટમાં હાજર રહેવા જણાવ્યું છે

Recommended