બાવળામાં બોગસ મતદાનનો કથિત વીડિયો વાયરલ, જિલ્લા કલેક્ટરે તપાસના આદેશ આપ્યા

  • 5 years ago
અમદાવાદ: બાવળાના બાપુપુર બૂથનો બોગસ મતદાનનો કથિત વીડિયો સામે આવ્યો છે જેમાં જિલ્લા પચાંયત પ્રમુખ જીતેન્દ્ર ચૌહાણ પર બોગસ મતદાન કરાવ્યા હોવાનો આક્ષેપ છે આ વીડિયોમાં ચૂંટણી ફરજ પરના કર્મચારીઓ પણ બોગસ મતદાનમાં સામેલ હોવાનું જોવા મળી રહ્યું છે જીતેન્દ્ર ચૌહાણ પર ભાજપ તરફી મતદાન કરાવ્યા હોવાનો આરોપ કરવામાં આવ્યો છે ત્યારે ભાજપે આ વીડિયો જૂનો હોવાનો દાવો કર્યો છે આ સમગ્ર મામલે જિલ્લા કલેક્ટરે તપાસના આદેશ આપ્યા છે

Recommended