ROYAL BHUDEV

@urvishtrivedi09
Welcome to our channelRoyalBuddev. Subscribe to the channel to listen to Bhajan and video of devotion
महाकाल की महेफिल मै बैठा कीजिए साहब
बादशाहत का अंदाज खुद ब खुद आ जाएगा.
महादेव
हैं---?महादेव??- तुही- बता- किसका- भरोसा❤-करु----- ईस दिल? को अपना समजा था ।।।।
लेकिन येभी तेरा☝? निकला।
બસ તું હોય ભગવાન,
એ થી વિશેષ જિંદગી શુ હોય.
પ્રભુ ! !
ભલે તું મને ફક્ત મારા ભાગ્ય નું રણ આપજે ,
પરંતુ હું હિંમતભેર આગળ વધી શકું એવા ચરણ આપજે ,
અને ચાલતા ચાલતા જયારે હું થાકી જાવ તો છેવટે મને તારું શરણ આપજે.
જે માણસ સાચો હોયછે તે લોકો ના હૃદયમાં રહેછે . પણ જે માણસ દયાળુ હોયછે તે ઈશ્વર ના હૃદય માં રહે છે.
એકાદ સવાર તો કંઈ એવી fine આવે !
હું online હોઉં ને મારા હરિ online આવે.

જે થયું સારું થયું , જે થઈ રહ્યું છે સારું જ થઈ રહ્યું છે ,
જે થશે તે પણ સારું જ થશે , તમારું શું ગયું છે જો તમે રડો છો ?
તમે શું લાવ્યા હતા જે તમે ગુમાવી દીધું ,
તમે શું પેદા કર્યું કે જે નષ્ટ થઈ ગયું ,
તમે જે લીધું અહી થી જ લીધું અને જે દીધું તે અહી જ દીધું , જે આજે તમારું છે , તે કાલે બીજાનું હતું ને કાલે કોઈ બીજાનું હશે ,
તું કર્મ કર ને ફળ ની ચિંતા છોડી દે , કરેલું કર્મ ફોગટ જતું નથી . _ગીતા સાર ( ભગવાન કૃષ્ણ )

WE ALL ARE HERE BECAUSE WE LOVE GOD